SBI Clerk Pre Exam 2021: સ્ટેટ બેંકમાં ક્લાર્ક ભરતીની પ્રિલિમ પરીક્ષા જૂન મહિનામાં યોજાવાની હતી. હવે આ પરીક્ષા આગળના આદેશો સુધી મુલતવી રાખવામાં આવી
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલી જુનિયર એસોસિએટ ક્લાર્કની ભરતી ની પ્રિલીમ્સ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. SBI તરફથી…