ડેલ્ટા પ્લસ નામના વેરિઅન્ટના આગમનને લઈને દેશમાં ચિંતા વધી છે. દેશના 12 રાજ્યોમાં આ વેરિએન્ટના કેસો નોંધાયા છે. જેમાંથી 2 કેસ ગુજરાતમાં પણ નોંધાયા છે. હાલમાં બંને દર્દીઓ સ્વસ્થ છે. આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. Post Views: 404 Post navigation રાજ્યની આ મહાનગરપાલિકાની ચૂંટણીની થઇ શકે છે મોટી જાહેરાતજુનાગઢ / કોડીનારનો અઢી વર્ષનો માસુમ ‘ધૈર્યરાજ’ જેવી જટિલ બીમારીનો શિકાર, પિતાએ સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરી