અમદાવાદ શહેરના રોડ ચોમાસું આવતા જ ધોવાઈ જાય છે. જેમાં વર્ષોની તો વાત દૂર નવા બનેલા રોડ પણ બે-ત્રણ મહિનામાં ઠેકાણે પડી જાય છે. જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે.


જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ. તેમણે આક્ષેપ કર્યો છે કે, રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે. રસ્તા પર ચાલતા લોકોને આ ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights