Mon. Dec 23rd, 2024

કચ્છ / સસ્તી જમીન આપવાના બહાને છેતરપિંડી, CID ક્રાઇમમાં થઈ ફરિયાદ

ગુજરાત રાજ્ય કચ્છમાં સૌથી મોટો જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્યના કચ્છની 2 હજાર એકર જમીનમાં 20 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ પ્રતાપજી ભવાનજી ઠક્કર નામના જમીન દલાલ પર અબડાસા અને લખપતમાં સસ્તી જમીન આપવાના બહાના હેઠળ છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.

2000 હજાર એકર જમીન માં 20 કરોડ રૂપિયા નું થયેલ મસ મોટું કૌભાંડમાં CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.

અબડાસા લખપતમાં પ્રતાપજી ભવાનજી ઠક્કર નામના જમીન દલાલે સસ્તી જમીન આપવાના બહાને કરી છેતરપિંડી

શ્રી સરકાર અને પડતર જમીનના બોગસ દસ્તાવેજો અને બોગસ ખેડૂતો ઉભા કરી કરાયા દસ્તાવેજો

20 કરોડ ચૂકવ્યા પછીએ પણ ઓરીજનલ દસ્તાવેજો ના બદલે માત્ર ઝેરોક્ષઓ ફરિયાદી ને મળી ઓરીજનલ

દસ્તાવેજ કોપીઓ પ્રાંત ઓફિસ માંથી તપાસ કરતા 20 કરોડ નું કૌભાંડ આવ્યુ બહા

CID ક્રાઇમ માં સમગ્ર મામલો શાંતિલાલ પટેલ ના ધ્યાને આવતા ફરિયાદ કરાઇ

તેમણે બોગસ દસ્તાવેજો અને બોગસ ખેડૂતો ઉભા કર્યા અને સરકારી પડતર જમીનના દસ્તાવેજો બનાવ્યા. પરંતુ 20 કરોડ ચૂકવ્યા પછી પણ શાંતિલાલ પટેલને અસલ દસ્તાવેજોને બદલે માત્ર ઝેરોક્ષ મળી. પ્રાંત ઓફિસમાં મૂળ દસ્તાવેજના મુદ્દાની તપાસમાં 20 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે.

Related Post

Verified by MonsterInsights