Sun. Dec 22nd, 2024

ગુજરાત / અમદાવાદ ગ્રામીણ ખેડૂતો માટે સારા સમાચાર, ફતેવાડી અને ખારીકટ કેનાલમાં છોડાશે પાણી

અમદાવાદ ગ્રામીણ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારે ખારીકટ અને ફતેવાડી કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી અસર થઈ રહી હતી.


ખેડૂતોએ આ કેનાલોના પાણી છોડવા ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરવામાં આવી હતી. સરકારે આ કેનાલોમાં પાણી છોડવના નિર્ણયથી સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને લાભ થશે.

 

Related Post

Verified by MonsterInsights