ઝાલોદ તાલુકાના વાકોલ ગામે ખારા પાણી પ્રાથમિક શાળાનાં પટાગળમા વૃક્ષારોપણનો તેમજ કોરોના વેક્સિન લેતા ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ ભાભોર તેમના દ્વારા જણાવ્યું કે ગામ જનો ને કોરોના વેક્સિન મુકાવે એવી અપીલ કરતા ઝાલોદ તાલુકાના પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ ભાભોર કે કોરોના વેક્સિન થીં કોઈ આળ અસર થતી નથી અને ગામ જનો ગભરાવું નહીં અને ગામ જનો કોરોના વેક્સિન મુકાવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી
આમ વાકોલ ગામમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ ભાભોર તેમજ ડોક્ટર સૌરવ ડામોર તેમજ વાકોલ સરપંચ તેમજ ડુંગરી ગામ નાં સરપંચ તેમજ વાકોલ ગામનાં આગેવાનો માં સમુભાઈ, માકાભાઈ , મસુરભાઈ , રૂપાભાઈ કલુભાઈ અને ફોરેસ્ટ જમાદાર કિશનભાઇ ભેદી તેમજ શાળા નાં આચાર્યશ્રી દિનેશ ભાઈ ભેદી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા