Sun. Dec 22nd, 2024

ફતેપુરા તાલુકાના સુખસર ગામે આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિતે શોભા યાત્રા યોજાઈ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભા યાત્રનું આયોજન રાખ્યુ હતું.

સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે પંચાલ સમાજ દ્વારા જે શોભા યાત્રા યોજાઈ હતી તેમાં સારી માત્રામાં ભકતોની ભીડ હતી તેમાં ભક્તો ઉત્સાહથી  અને સારી શ્રદ્ધાથી શોભા યાત્રાનું  આયોજન કર્યું હતું અને ધૂમ ધામ થી શોભા યાત્રા કાઢી હતી અને તેમાં ભક્તોએ પણ એવો સાથ સહકાર આપીયો હતો. શાંતી પૂર્વક આજના આ  કાર્યક્રમનું ભગવાન વિશ્વકર્માજી નું દિવ્ય દિવસ ને રમણીય બનાવી દીધું.

Related Post

Verified by MonsterInsights