Mon. Dec 23rd, 2024

શક્તિપીઠ અંબાજી ખાતે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી

બનાસકાંઠા.. અંબાજી

શક્તિપીઠ અંબાજી ખાતે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી

વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને ઉમટ્યા

મોટી સંખ્યામાં માઈભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા

અંબાજી મંદિર, ગબ્બર પર્વત ખાતે યાત્રિકોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા

પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓ પોતાની માનતાં પુરી કરાતા હોય છે

માઁ અંબા પર ભક્તોની અનેરી આસ્થા જોવા મળે છે

*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Related Post

Verified by MonsterInsights