મેષ રાશિ (અ.લ.ઇ.)

નોકરીયાત વર્ગને શાંતિ જણાશે.
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે.
વિવાદીત કાર્યોથી દુર રહેવુ.
તબીયત બાબતે કાળજી રાખવી.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે.
દાંપત્યજીવમાં સામાન્ય અશાંતિ જણાશે.
કામકાજમાં ઓછો સહયોગ મળશે.
ધંધા વેપારમાં સાચવીને કામ કરવુ.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

કામના ભારને હળવો કરી શકશો.
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે.
સહકર્મચારીઓનો સહયોગ મળશે.
પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક રાશિ (ડ.હ.)

યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી.
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે.
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
પદ અને પરિવારને સરખુ મહત્વ આપો.

સિંહ રાશિ (મ.ટ.)

આવકના નવા સાધનો મળશે.
સમસ્યાઓમાં સમાધાન મળશે.
વિરોધીઓથી પરેશાની વધશે.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

ધર્મકાર્ય માટે બહાર જવુ પડે.
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે.
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો.
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા રાશિ (ર.ત.)

કામકાજમાં અનુકુળતા જણાશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
કામ વધારે છતાય આનંદ જણાશે.
મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

રોકાયેલા કાર્યો પુરા થશે.
આર્થિક સ્થિતિમા સુધારો જોવા મળશે.
જમીન વાહન લે-વેચ થી લાભ જણાશે.
ધંધામાં મહેનત વધારે કરવા પડશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
સગાસંબંધીઓમાં તનાવ જણાશે.
પારિવારિક સબંધોમાં સાચવીને કામ કરવુ.

મકર રાશિ (ખ.જ.)

વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
અગત્યના નિર્ણયો સાચવીને કરવા.
કામકાજમાં સંભાળીને કરવુ.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

કામમાં નવા અવસરો મળશે.
સંપત્તિ સબંધી વિવાદોમાં સફળતા મળશે.
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
દાંપત્યસુખમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

મહત્વના કાર્યોમાં સફળતા સહયોગ મળશે.
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
જીવનસાથી સાથે મતભેદ જણાશે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights