Mon. Dec 30th, 2024

14 September 2021 : જાણો મંગળવારનું રાશિફળ, આજે આ ખાસ વસ્તુ અર્પણ કરીને ગણેશજીની પૂજા કરો

મેષ રાશિ (અ.લ.ઈ.)

મહત્વના કાર્યોમાં સફળતા મળશે.
માન સન્માનમાં વૃદ્ધિ થશે.
વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે.
આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે.
શારીરિક સ્વાસ્થ્ય સારુ જણાશે.
કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે.
આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

વેપાર ધંધામાં સારા લાભ જણાશે.
નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે.
બઢતીની ઉત્તમ તક મળશે.
પરિવારમાં શાંતિ જણાશે.

કર્ક રાશિ (ડ.હ.)

પારીવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે.
વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.
કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ જણાશે.
કર્મચારીથી સારો સહયોગ મળશે.

સિંહ રાશિ (મ.ટ.)

મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે.
નોકરી ધંધામાં ધ્યાન આપવુ પડે.
ઉદ્યોગ વેપારમાં અનુકૂળતા જણાશે.
સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

મામા મોસાળથી લાભ થશે.
વાણી વર્તનમાં કાળજી રાખવી.
સગાવહાલાથી પરેશાની જણાશે.
જુની સમસ્યાઓમાં સમાધાન મળશે.

તુલા રાશિ (ર.ત.)

મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે.
આર્થિક બાબતે લાભ જણાશે.
ભાગ્યોદયની ઉત્તમ તક મળશે.
તબીયતની બાબતે કાળજી લેવી પડશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

ભાગીદારીના કામથી લાભ થશે.
વેપારીઓ સાથેના સબંધોથી લાભ થશે.
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યોદય માટે નવી તકો મળશે.
ધીરજથી કામની શરૂઆત કરવી.
મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે.
અચાનક બહારગામ જવાનું થાય.

મકર રાશિ (ખ.જ.)

વેપારમાં નવી યોજના સફળ બનશે.
નવા લોકોની મુલાકાતથી લાભ થાય.
દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે.
માતાના સ્વાસ્થ્યમાં સાચવવું.

કુંભ રાશિ (ગ.સ.શ.ષ.)

સામાજીક આર્થિક બાબતે સહકાર મળશે.
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
કરેલી મહેનત સારુ ફળ આપશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે.
નોકરીમાં યશના અવસરો મળશે.
પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે.
સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે.

Related Post

Verified by MonsterInsights