મેષ રાશિ (અ.લ.ઇ.)
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે.
અગત્યના કામકાજમાં સાવધાની રાખવી.
કારણ વગરની ચિંતાઓથી દુર રહો.
આવક જાવક સમાંતર રહેશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
સામાજીક કાર્યોમા લાભ થશે.
પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે.
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો.
વ્યવસાયમાં સારો લાભ થશે.
સામાજીક કાર્યોમા લાભ થશે.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
પારિવારિક જીવન સુખમય બનશે.
ધંધાને લગતા કામમાં લાભ થશે.
વડીલો તરફથી આશિર્વાદ મળશે.
ધંધામાં નવી તકો મળશે.
કર્ક રાશિ (ડ.હ.)
આર્થિક બાબતોમા લાભ થશે.
માનસીક ઉદ્વેગ અનુભવશો.
સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે.
નાના મોટા રોકાણમાં લાભ થશે.
સિંહ રાશિ (મ.ટ.)
કામકાજમાં સફળતા મળશે.
ધંધામાં નવી તકો મળશે.
નોકરીમાં બઢતીની તકો મળશે.
પારિવારિક સબંધોમાં લાભ થશે.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
આર્થિક બાબતોમા લાભ થશે.
માનસીક ઉદ્વેગ અનુભવશો.
સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે.
નાના મોટા રોકાણમાં લાભ થશે.
તુલા રાશિ (ર.ત.)
આવકની નવી તકો પ્રાપ્ત થશે.
શાસન સત્તાનો સહયોગ મળશે.
માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો.
ભાગીદારીવાળા કામમાં સાચવવું.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
આર્થિક બાબતોમા સારો લાભ થશે.
વાણી દ્વારા સંયમ રાખી કામ કરવુ.
અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી.
આપના કામમાં યશ મળશે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
સારા માણસો સાથે કામ કરવાની તક મળશે.
સમયનો સદઉપયોગ કરી શકશો.
મનગમતા કામમાં આપની રૂચિ વધશે.
શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર રાશિ (ખ.જ.)
આર્થિક બાબતોમાં અનુકુળતા જણાશે.
કામના સ્થળે આનંદ મળશે.
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
સકારાત્મક વિચારો લાભ કરાવશે.
પ્રેમ સબંધોમાં અનુકુળતા જણાશે.
તબીયતની બાબતમાં સાચવીને કામ કરવુ.
પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
આર્થિક ક્ષેત્રમાં અનુકુળતા જણાશે.
પરિવારનો સારો સહયોગ મળશે.
વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે.
વિરોધીઓથી સાવધાની રાખવી.