રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
નકલી અધિકારી બની છેતરપિંડી કરતા તત્વો સામે સરકાર સંપૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરે છે પોલીસ કસ્ટડીમાંથી મુદ્દામાલ નાગરિકોને પરત કરવા ‘‘તેરા…