રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

નકલી અધિકારી બની છેતરપિંડી કરતા તત્વો સામે સરકાર સંપૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરે છે   પોલીસ કસ્ટડીમાંથી મુદ્દામાલ નાગરિકોને પરત કરવા ‘‘તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ નવતર અભિગમ લો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા […]

ગુજરાતના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

  રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ   વર્ષ-૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ બનાસકાંઠામાં રૂ.૧.૪૬ કરોડથી વધુ અને પાટણમાં રૂ.૧.૫૪ કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઇ   બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ […]

રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાત થી મેરીટના ધોરણે જ કરવામાં આવે છે : શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર

વર્ષ ૨૦૨૩ માં TET પાસ કરેલ ઉમેદવારો પૈકી ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ   રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ   રાજ્યના માધ્યમિક શિક્ષણમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં ૮૪.૧૨% જગ્યાઓ […]

હાલોલમાં ચંદ્રપુર GIDC માં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા.

૦૨/૦૨/૨૦૨૪ આપણા આજુ બાજુના વિસ્તારમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને  ચર્ચા વિચારણા ચાલી રહી હોય છે આવા માહોલમાં હાલોલ GIDCમાં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના 600 જેટલા કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે.  હાલોલના ચંદ્રપુરા ગામમાં આવેલી ટોટો નામની ખાનગી કંપનીના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને મોટો  હોબાળો કર્યો. કર્મચારીઓનું કેહવું […]

Verified by MonsterInsights