આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના આશરે 5 કરોડ લોકો કરી શકશે મતાધિકારનો ઉપયોગ,12 લાખ કરતાં વધુ છે ફર્સ્ટ ટાઈમ વોટર

EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન • 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર કરી શકશે મતદાન • BLO દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ  22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી […]

લો બોલો…AIની મદદથી ચીન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, માઈક્રોસોફટે આપી ચેતવણી

માઈક્રોસોફટનુ માનવુ છે કે, ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીમાં એઆઈ એક શક્તિશાળી પરિબળ સાબિત થાય તો નવાઈ નહીં હોય. માઈક્રોસોફટે પોતાના રિપોર્ટમાં એવુ પણ કહ્યુ છે કે, તાઈવાનમાં પણ જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ચીને એઆઈની મદદથી દુષ્પ્રચાર કર્યો હતો. આ કારનામુ ચીનની સરકાર સમર્થિત સાઈબર એજન્સીનુ હતુ. જેને સ્ટોર્મ 1376 અથવા તો સ્પામોફ્લેઝના […]

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં ફસાયા, મૌલા અલી અંગે નિવેદન મુદ્દે માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદન માટેમાફી માગી છે. પરંતુ લખનઉની શિયા ચાંદ કમિટીના વડા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલિસ ફરિયાદ નોંધવા માંગ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતા રહ્યું કે, ‘હું દરેક ધર્મનું સન્માન કરૂ છું. […]

વડોદરાની સાવલી હોસ્પિટલની ઘટના, કિશોરીએ જાતે જ ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું…

સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સની બહાર પતરાના શેડ ઉપર સવારે એક નવજાત બાળક પડેલું છે તેવી જાણ સાવલી પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી શેડ ઉપર ખુલ્લામાં પડેલાં બાળકનો કબજો મેળવી તેની પ્રાથમિક સારવાર બાદ હાલ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ અંગે અજાણી સ્ત્રી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં મહત્વની વિગતો બહાર […]

આવનારી ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદની શિક્ષિકાની અટકાયત, મહિલા શિક્ષિકાનીના પતિએ જાણો શું આપ્યું કારણ

લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ લેવલ ઓફિસર (BLO)ના કામમાં ન જોડાતા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. મામલતદારના હુકમ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શિક્ષિકાને કે.કે.નગર ઘાટલોડિયા […]

Verified by MonsterInsights