Sun. Dec 22nd, 2024

DAHOD-ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા 129 વિધાનસભાાા મતવિસ્તારના ધારાસભ્ય અનેેેે ગુજરાત વિધાનસભાના દંડક  રમેશભાઈ કટારા નાા અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી.

આ બેઠક આગામી તારીખ ૨૦મી એપ્રિલના રોજ દાહોદ ખાતે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ના કાર્યક્રમ બાબતે યોજાઇ હતી.જેમાં તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં વધુમાં વધુ જનમેદની લાવવી તથા તેમની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેની માહિતી અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં ફતેપુરા મામલતદાર કચેરીના અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા પંચાયત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Post

Verified by MonsterInsights