Mon. Dec 23rd, 2024

27 September 2021 : આજે મંદિર જઈને આ મંત્રનો જાપ કરવાથી બધા દૂ:ખ દૂર થશે

મેષ રાશિ (અ.લ.ઈ.)

ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવુ
મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે
જુની વાતોને ભુલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

કામમાં ઉત્સાહમાં વધારો થશે
ભાઇઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે
અમુલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પુરી થશે
મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે
પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે
માનસિક વ્યાકુળતા જણાશે

કર્ક રાશિ (ડ.હ.)

યાત્રા પ્રવાસથી લાભ થાય
સન્માન અને લાભ મળશે
તબીયત બાબતે કાળજી રાખવી
કારણ વગરનો તનાવ રહેશે

સિંહ રાશિ (મ.ટ.)

પિતા અથવા વડીલનો સહકાર મળશે
ભાગ્યબળનો વધારો થશે
પરિવારથી તનાવ જણાશે
વાણી ઉપર સંયમ રાખવો જરુરી છે

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

પારિવારિક જીવન સુખમય રહેશે
સંતાનોથી લાભ થશે
ધનપ્રાપતિના ઉત્તમ યોગો જણાય છે
લેવડ દેવડમાં સાવધાની રાખવી

તુલા રાશિ (ર.ત.)

ધંધાકિય બાબતે તકલીફ જણાશે
કારણ વગરની ચિંતા અનુભવશો
જુના સબંધી મીત્રોની મુલાકાત થશે
ધન હાનીની સંભાવના છે

વૃશ્ચિક રાશિ (ન.ય.)

હરિફાઇવાળા કામમા વિજય થશે
તબીયત બાબતે સાચવવુ
અટવાયેલા કામો પૂર્ણ થશે
વિરોધીઓ પરાજીત થશે

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક યોજનાઓ સફળ બનશે
સન્માન અને ધનનો લાભ મળશે
સંતાન સબંધે સારુ સુખ મળશે
વ્યવસાયમાં નવી તકો મળશે

મકર રાશિ (ખ.જ.)

ધંધા રોજગારમાં સારી સફળતા મળશે
મકાનસુખ સારુ મળશે
નવા વાહન લેવાના યોગ બને છે
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

ઘર વપરાશની ચીજોમાં વધારો થશે
આજીવિકામાં નવી તકો મળશે
પરિવારથી સામાન્ય તણાવ જણાશે
આવક જાવકનું પ્રમાણ જળવાઇ રહેશે

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરીયાદ જણાશે
પરિવારજનોનો સહયોગ મળશે
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ

Related Post

Verified by MonsterInsights