DAHOD- ફતેપુરા તાલુકાના કરમેલ ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અંદાજે 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા..
કોંગ્રેસના આગેવાનો નિવૃત્ત કર્મચારીઓ દાહોદ ભાજપા જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારના હસ્તે કેસરીયો ધારણ કર્યો. સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઈ મોદીની…