આજે તારીખ 19 સપ્ટેમ્બર 2021ના રોજ જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ફતેપુરા તાલુકાના જવેસી ગામે શિવમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.જેમાં જવેસી, કુંડલા તથા પાટડિયા ગામના ૧૦૦ થી વધુ લોકો નુ મેડિકલ ચેકઅપ કરવામા આવ્યુ હતુ.અને આંખોની ચકાસણી કરી દવાઓ તથા ચશ્મા આપવામા આવ્યા હતા.