ગુજરાતના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું સોમવારે પરિણામ જાહેર થશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરાશે. તેમજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર શાળા પરિણામ જોઇ શકશે.
તેમજ સ્કૂલો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરી પરિણામ જોઇ શકશે. તેમજ શાળાએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરી પરિણામની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે.