Corona Vaccine : ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ, અત્યાર સુધીમાં પટણા AIIMS માં 3 બાળકોને અપાયો કોવેક્સીનનો પહેલો ડોઝ
ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પટણાની એમ્સ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કોવેક્સીનની બાળકો પર ટ્રાયલ શરૂ…