1st August 2021 : જાણો રવિવારનું રાશિફળ, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સિંહ અને વૃશ્વિક રાશિના લોકોની વધી શકે છે ચિંતા
મેષ રાશિ (અ.લ.ઇ.) તબીયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે. વૃષભ રાશિ…