VADODARA : બરોડા ડેરીએ 52.51 લાખના ખર્ચે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો,આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 1000 દર્દીઓને ઓક્સિજન પુરો પાડશે
કોરોનાની જીવલેણ મહામારીમાં વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી પણ આગળ આવી છે. બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં…