Sun. Dec 22nd, 2024

તાપી જિલ્લાની હોસ્પિટલમાં બ્લડ બેંકના કારણે દર્દીઓ પરેશાન, સમયસર લોહીના મળતા અફરાતફરી

તાપી જિલ્લાની હોસ્પિટલમાં બ્લડ બેંકને લઈને દર્દીઓ પરેશાન થયા છે. જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં બ્લડ બેંકની અસુવિધા જોવા મળી છે. સમયસર લોહી ના મળતા અફરાતફરી મચી જાય છે.

Related Post

Verified by MonsterInsights