Sat. Dec 21st, 2024

દેશવાસીઓને PM નરેન્દ્ર મોદીએ આખાત્રીજની પાઠવી શુભકામનાઓ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને આખાત્રીજ શુભકામનાઓ પાઠવતા કહ્યું – શુભ કાર્યોની સિદ્ધિ સાથે સંકળાયેલ આ શુભ ઉત્સવથી પણે કોરોના સામે જીત મેળવીએ. સાથે જ પરશુરામ જંયતિની પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ઈદ-ઉલ-ફિત્રના શુભ પ્રસંગે તમામને શુભકામનાઓ પાઠવતા કહ્યું દરેકના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના. સામૂહિક પ્રયાસોથી આપણે વૈશ્વિક રોગચાલાને કાબુ કરીશું.

Related Post

Verified by MonsterInsights