પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થવાના કરાણે જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંધા થશે,

નવીદિલ્હી, – સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાંતોના મતે 15 થી 20% રેટ જુલાઈથી વધી શકે છે, જેના કારણે મોબાઈલ ઉપયોગ કરતાઓને ભારણ વધી જશે. ટેલિકોમ કંપનીઓ હેડલાઇન ટેરિફ પણ વધારી શકે છે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ કિંમત રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા […]

ત્વચાના કાળા રંગના લીધે 1000 ઓડિશન આપવા છતાં બોલીવુડમાં રિજેક્શન જ મળ્યું

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઈને હંમેશા મોટી ચર્ચા થતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ આનો અનુભવ કર્યો છે. નેપોટિઝમ સિવાય ઘણી અભિનેત્રીઓને ત્વચાના રંગને કારણે રિજેક્શન મળ્યું છે. આવી જ એક અભિનેત્રી એટલે શોભિતા. જેને જેની ત્વચાના રંગને કારણે હિન્દી ફિલ્મમાં નહોતા લેતા, એ અભિનેત્રીએ પોતાના દમ પર મેળવ્યું છે હોલીવુડમાં સ્થાન. […]

પેપરલીક મામલે યોગીની યુપી સરકાર એક્શનમાં, ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી

લખનૌ – પેપર લીક કરનારાઓ સામે મુખ્યમંત્રી યોગી સરકાર એક્શનમાં આવી છે, મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024ને મંજૂરી આપી દીધી છે. આ બાબતે મળતી માહિતી મુજબ, આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી સાબિત થાય તો 2 વર્ષની આજીવન કેદ સુધીની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. યોગી […]

ગાંધીનગર પોલીસે એચ બ્લ્યુ સ્પા અને સોફી યુનિક સ્પામાં દેહવિક્રયનો ગેરકાયદેસર વેપાર કરતાં 3 લોકોની અટકાયત કરી

ગાંધીનગર – તા. 25, પોલીસને માહિતી પ્રાપ્ત થતા ગાંધીનગરમાં રિલાયન્સ ચાર રસ્તા નજીક એચ સ્પા બ્લ્યુ અને સોફી યુનિક સ્પા પર પોલીસે પ્રતિબંધિત અને ગેરકાયદેસર કૃત્યો રોકવા દરોડો પડ્યો હતો. આ બંને સ્પા સેન્ટરમાં સ્પાના નામે અનૈતિક વેપારનો કારોબાર બેફામ ચાલતો હતો. ગાંધીનગરના ડીવાયએસપી ડી ટી ગોહિલે આ અંગે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી […]

ઝાલોદ તાલુકા – શાળાના શિક્ષકો અને રસોડા સંચાલકોદ્વારા શાળાના બાળકોને ગુણવત્તા વગરનું ભોજન અપાય છે

ઝાલોદ – તા. 22-06-2024, ઝાલોદ તાલુકામાં આવેલ ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકો અને ભોજન સંચાલકકો દ્વારા અર્ધ-કાચું અને ગુણવત્તા વગરનું ઢોરો ખાય તેવું ભોજન આપાય છે. આ માહિતી શાળાના વાલીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. તા:૨૨/૬/૨૦૨૪ના શનિવારે બાળકોને આવી ખીચડી અપાવામાં આવી હતી. વધુ જાણવા મળ્યુ છે કે ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ ને કોઈ પૂછતું જ […]

અમદાવાના મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનનો રૂટ તૈયાર છે, જુલાઈ અંતમાં ટ્રેન ચાલુ થઈ જવાની સંભાવના

મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન દોડાવવા આવશે તે માહિતી પ્રાપ્ત થઈ છે તેમાટે હાલ મેટ્રો કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી રહી છે. એક સાથે ચાર ટ્રેનને બ્રિજ ઉપર મૂકી ટેસ્ટિંગ કરવા માટે રૂટ ઉપર આવતા નર્મદા કેનાલના બ્રિજ અને સાબરમતી નદીના બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી.           ગાંધીનગરને […]

ઝાલોદના દાંતિયા ગામેથી ચાકલીયા પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારુ સાથે એક શખ્સની ધરપકડ

ઝાલોદ તાલુકાના દાંતિયા ગામે ચાકલિયા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ કિંમત રૂપીયા 69840 કાર ચાલકની સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Verified by MonsterInsights