મેષ રાશિ (અ.લ.ઇ.)
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ.
ખોટા નિર્ણયો નુક્સાન કરાવશે.
નાણાકિય વ્યવહારમાં સાચવવું.
પારીવારના કામમાં ધ્યાન આપવુ.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી.
કામકાજમાં અપજશથી બચવુ.
આવકના પ્રમાણમાં જાવક વધશે.
કોઇપણ કામમાં બંધાયેલા રહેશો.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે.
લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે.
પરિવારનો ભરપુર સહયોગ મળશે.
મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે.
કર્ક રાશિ (ડ.હ.)
વડીલોના આશિર્વાદથી લાભ થશે.
કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
વાહનના યોગ સારા બને છે.
સિંહ રાશિ (મ.ટ.)
નિર્ણયો સમજી વિચારીને લેવા.
મીત્રો સાથે થોડો મતભેદ જણાશે.
મુસાફરીના યોગો જણાય છે.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
આરોગ્ય બાબતે સાચવવુ.
પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવુ.
કોઇપણ રોકાણોમાં કાળજી રાખવી.
નોકરીયાતને કામમાં મહેનત વધશે.
તુલા રાશિ (ર.ત.)
ભાગીદારીવાળા કામથી લાભ થશે.
ધંધાકિય વ્યવહારોમાં લાભ થશે.
દાંપત્યજીવનમાં ચણભણ રહેશે.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવુ.
શેરબજારમાં સારે લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
બૌધિકોને મહેનતનુ પરિણામ મળશે.
વ્યવસાયમાં નવી તકો મળશે.
સમય આપને અનુકુળ બનશે.
કામની કદર થાય – માન વધે.
મકર રાશિ (ખ.જ.)
માતાની સેવાથી લાભ થાય.
પરિવાર સાથે પ્રેમ કેળવાય.
સારા કામમાં યાત્રાનુ આયોજન થાય.
ખોટા ખર્ચમાં વધારો થશે.
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
ઘરમા વડીલોથી ઉત્તમ લાભ થશે.
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
ધનનું સારુ સુખ મળશે.
પરિવારમાં તનાવ રહેશે.
નાનામોટા રોકાણમાં લાભ થશે.
જમીનને લગતા કામમાં ફાયદો થશે.