ભોપાલમાં કોરોના પીડિત પર દુષ્કર્મ, મહિલાનું મોત

કોરોના મહામારીમાં પણ કેટલાક નફટ લોકો પોતાની વિકૃત માનસિકતામાંથી બહાર આવતા નથી. ભોપાલ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ એક મહિલા કોરોના દર્દી સાથે વોર્ડ બોયે બળાત્કાર કર્યો હોવાની ચકચાકી ઘટના સામે આવી છે. બળાત્કાર બાદ મહિલાની તબિયત લથડતાં તેને વેન્ટિલેટર પર શિટ કરવી પડી હતી. બીજા જ દિવસે પીડિત મહિલાનું મોત થયું હતું. મહિલાના પરિવારજનો પહેલા ઘટનાથી […]

CM રૂપાણીની મજાક કરતા પહેલા ચેતી જજો – સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના યુવકની ધરપકડ

પ્રસિદ્ધિ મેળવવા વિડીયો વાયરલ કારાયો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી એક સ્પીચ વાઇરલ થઈ હતી. મુખ્યમંત્રીની મેક્ડોનાલ્ડવાળી અસલ સ્પિચ સાથે ચેડા કરી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. ઓરીજીનલ સ્પિચ સાથે ચેડા કરે તેને સોશીયલ મીડીયામાં વહેતી કરાઈ હતી. […]

અમદાવાદમાં મહિલા PIએ જ હનીટ્રેપ ગેંગ બનાવી, ચારથી વધુ લોકોને ફસાવીને રૂ.26 લાખ પડાવ્યા

એક તરફ પોલીસ દ્વારા પોતાની છબી સુધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ વિભાગને શરમાવે તેવી ઘટનામાં સામે આવી છે. સામાન્ય જનતાના રક્ષણની જવાબદારી જેના શિરે છે તેવા પોલીસ અધિકારીઓ જો ગુન્હેગારો સાથે મળી જાય ત્યારે પ્રજા કોની પાસે ન્યાની આશા રાખે તે પ્રશ્નો ઊભો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની […]

પ્રેમિકાએ અણબનાવને કારણે સંબંધ તોડી નાંખ્યો, યુવતીને બદનામ કરવા પ્રેમીએ કર્યું આવું કામ….!!!!

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલા તેનો ફોન જોઈ રહી હતી તે દરમિયાન તેને મોબાઈલમાં કેટલાક ફોટો આવ્યા હતાં. જે ફોટો તેની દીકરીના હતા. દીકરીના ન્યૂડ ફોટો જોઈને ચોકી ઉઠેલી માતાએ તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીના એક યુવક સાથે સબંધ હતો. યુવતીએ યુવક સાથે સંબંધ તોડી દેતાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ન્યૂડ ફોટો […]

ફેક મેસેજથી સાવધાન:સોશ્યિલ મીડિયામાં બાળક દત્તક લેવાનો ખોટો મેસેજ ફરતો થયો

છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયામાં બાળક કે બાળકી દત્તક લેવા અંગેના મેસેજ ફરી રહ્યા છે, તે ફેક હોવાનું જણાવીને આવું કયાંક થતું હોય તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા એકમનો સંપર્ક સાધવા અપીલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ને અપીલ રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા […]

અમદાવાદમાં ધનિક પરિવારમાં પરિણીતાને કરાય છે વાઇફ સ્વેપિંગ માટે મજબૂર,પતિ જ સામેથી કરે છે જેઠ સાથે સંબંધ બાંધવા માટે મજબુર

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા પરિવારમાં અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરિણીતાને પોતાનો પતિ જ પોતાના મોટા ભાઈ સાથે સંબંધ બાંધવા અને વાઈફ સ્વેપિંગ કરવા માટે મજબૂર કરતો હતો. આ વાતનો પરિણીતાએ વિરોધ કરતાં તેના પર સતત શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણામે, પરેશાન પરિણીતા પોતાના પિયર જતી રહી અને આ અંગે સોલા પોલીસ […]

અમદાવાદમાં લવ જેહાદ મામલામાં યુવક અને શાહીબાગ PI અને PSIની મિલીભગતનો પરિવારે કર્યો આક્ષેપ

અમદાવાદના એક લવ જેહાદના મામલામાં શાહીબાગમાં રહેતી યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાના કિસ્સામાં શાહીબાગ PI અને PSIઓ સામે યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, યુવતીને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સાથે મળી ભગાડી જવામાં મદદ કરી છે. આ મામલે યુવતીના પરિવારજનોએ ઝોન 4 DGPને ફરિયાદ આપી છે. આ મામલે યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, યુવતીની […]

ઈન્દોરમાં હોસ્પિટલ સંચાલકે દર્દીઓને નકલી રેમડેસિવિરના ઈન્જેક્શન આપ્યા, સંખ્યાબંધ લોકોના થયા મોત

કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લોકો માટે આ રોગચાળો પણ કમાણી કરવાનુ સાધન બની ગયો છે.રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે હવે નકલી ઈન્જેક્શન વેચનારી ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે.આવા જ એક કિસ્સામાં તો નકલી ઈન્જેક્શન વેચાયા બાદ હોસ્પિટલમાં દર્દીઓ પર તેનો ઉપયોગ કરાયો હતો અને તેના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવા પડયા છે.મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના જબલપુરમાં […]

કોરોના વેક્સિનના નકલી મેસેજથી સાવધાનઃ ફોનમાંથી ડેટા ગાયબ થતું હોવાની ફરિયાદ

ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમની ચેતવણી પ્રમાણે વેક્સિનના રજિસ્ટ્રેશનના નકલી મેસેજથી સાવધાન રહેવું જરૃરી છે. એમાં આવતી લિંકમાં સાથે વાયરસ પણ આવે છે. એ લિંકમાં ક્લિક કરવાથી મોબાઈલના ડેટા ચોરીનો ખતરો છે. ખાસ તો કોન્ટેક્ટ લિસ્ટ ગાયબ થઈ જતું હોવાની ફરિયાદ ઉઠી છે. કેન્દ્રીય સાઈબર સુરક્ષા એજન્સીના કહેવા પ્રમાણે કોવિડ વેક્સિનના રજિસ્ટ્રેશનને લગતા નકલી મેસેજથી […]

અમદાવાદમાં ટ્યુશન ટીચરના નરાધમ પતિએ જ એકલતાનો લાભ લઈ,9માં ધોરણમાં ભણતી સગીરા પર દુષ્કર્મ આચર્યું

નિકોલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા પર ટ્યુશન ટીચરના પતિએ દુષ્કર્મ ગુજાર્યુ હતું. બાદમાં જો કોઈને જાણ કરીશ તો હેરાન કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બીજી બાજુ ગુમસુમ રહેલી સગીરાની પરીવારજનોએ પૂછપરછ કરી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતા સગીરાની માતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી દુષ્કર્મ […]

Verified by MonsterInsights