અમદાવાના મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનનો રૂટ તૈયાર છે, જુલાઈ અંતમાં ટ્રેન ચાલુ થઈ જવાની સંભાવના

મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન દોડાવવા આવશે તે માહિતી પ્રાપ્ત થઈ છે તેમાટે હાલ મેટ્રો કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી રહી છે. એક સાથે ચાર ટ્રેનને બ્રિજ ઉપર મૂકી ટેસ્ટિંગ કરવા માટે રૂટ ઉપર આવતા નર્મદા કેનાલના બ્રિજ અને સાબરમતી નદીના બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી.           ગાંધીનગરને […]

રાજકોટના TRP ગેમ ઝોનની આગમાં 24 લોકો મોત, 4 લોકોની અટકાયત, 40 લોકોનો સ્ટાફ ફરાર

ગેમ ઝોનનો માલિક યુવરાજ સિંહ ફરાર, ચારની અટકાયત આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મૃતકના પરિજનોને ચાર લાખની, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરાશે  ગેમ ઝોનનો 30-40 લોકોનો સંપૂર્ણ સ્ટાફ ફરાર  મોટા ભાગના મૃતકો ગોંડલના, મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18થી ઓછી રાજકોટ: નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં […]

રાજ્યભરમાં ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ

રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તા. ૨૩-૦૫-૨૦૨૪ થી સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા […]

ELECTION UPDATE: ગુજરાતની 25 બેઠકો પર સવારના 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24.35 ટકા મતદાન તો ક્યાંક મતદાન મથક પર EVMમાં ખામી સર્જાઈ

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ […]

વડોદરામાં શેરડીનો રસ પીધાં પછી 2 લોકોનાં મોતથી ખળભળાટ, પોલીસની જાણ બહાર જ કરી નખાઈ અંતિમવિધિ

વડોદરાના તરસાલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બુધવારની મોડી રાત્રે શેરડીનો રસ પીધા બાદ બે જણના મોત થયા હતા. જોકે આ કિસ્સો શુક્રવારે સામે આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ બન્નેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. શેરડીના રસનું કોલુ ચલાવનાર આધેડની જ પત્ની અને પિતાના મોત થયા છે જ્યારે આધેડનો ૨૪ […]

ગુજરાતના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો મેટાવર્સ થકી કરી શકશે સમગ્ર મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સનું લોન્ચીંગ કરાયું અગ્રણી મીડિયા સમૂહ GTPL અને Virtual Heights દ્વારા ફર્સ્ટ ટાઈમ વોટર્સને માહિતીગાર કરવા વિકસાવવામાં આવ્યું ઈલેક્શન મેટાવર્સ રાજ્યના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો મેટાવર્સ થકી કરી શકશે સમગ્ર મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ તા.07 મે, 2024 ના રોજ લોકસભાની […]

આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના આશરે 5 કરોડ લોકો કરી શકશે મતાધિકારનો ઉપયોગ,12 લાખ કરતાં વધુ છે ફર્સ્ટ ટાઈમ વોટર

EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન • 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર કરી શકશે મતદાન • BLO દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ  22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી […]

વડોદરાની સાવલી હોસ્પિટલની ઘટના, કિશોરીએ જાતે જ ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું…

સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સની બહાર પતરાના શેડ ઉપર સવારે એક નવજાત બાળક પડેલું છે તેવી જાણ સાવલી પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી શેડ ઉપર ખુલ્લામાં પડેલાં બાળકનો કબજો મેળવી તેની પ્રાથમિક સારવાર બાદ હાલ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ અંગે અજાણી સ્ત્રી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં મહત્વની વિગતો બહાર […]

આવનારી ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદની શિક્ષિકાની અટકાયત, મહિલા શિક્ષિકાનીના પતિએ જાણો શું આપ્યું કારણ

લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ લેવલ ઓફિસર (BLO)ના કામમાં ન જોડાતા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. મામલતદારના હુકમ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શિક્ષિકાને કે.કે.નગર ઘાટલોડિયા […]

ઝાલોદ નગરમાં આવેલ વસંત મસાલા પ્રા.લિનાં સહયોગથી અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર અનાજની કિટ વિતરણ કરવામાં આવી.

તા.૧૭-૦૩-૨૪ હાલના સમયમાં જાણીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ જરૂરીયાત મંદો માટે ઘણાં કાર્યક્રમો ચાલતા રહે છે. આજ રીતે આજના રવિવારના રોજ ઝાલોદ ખાતે આવેલ  વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કિટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં […]

Verified by MonsterInsights