અમદાવાદમાં એન્ટ્રી રજિસ્ટરમાંથી યુવતીઓનાં નંબર મેળવી બીભત્સ પ્રકારના વિડિયો મોકલનાર હવસખોર ચોકીદારનો ફૂટ્યો ભાંડો

મહિલાને જુદા જુદા મોબાઈલ નંબરથી બિભત્સ પ્રકારના શારીરિક સંબંધો બાંધતા અને સ્ત્રી-પુરુષના જાતીય અંગ દેખાડતા વીડિયો અને ફોટા મોકલતો હતો. સાયબર ક્રાઇમે ચોકીદારને ઝડપી પાડતા ફૂટ્યો ભાંડો અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપમાં મેસેજ આવતા હતા. જે જોતા પરિણીતા ચોંકી ઉઠી હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના […]

Verified by MonsterInsights