Devbhoomi Dwarka / જિલ્લાના સલાયા ગામેથી કોરોના રસીકરણના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 6 આરોપીઓને ઝડપી પાડ્યા
Devbhoomi Dwarka : સલાયા ગામેથી કોરોના રસીકરણના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.બાતમીના આધારે જિલ્લા પોલીસે આ કૌભાંડનું પગેરૂ શોધી…