કોરોના મહામારીના દર્દીઓ માટે Plasma Therapy જરાયપણ અસરકારક નથી, પ્લાઝમા થેરપી માટે ICMR લઈ શકે છે મોટો નિર્ણય

દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ICMR આ અંગે જલદી ગાઈડલાઈન બહાર પાડશે. સૂત્રોએ જણાવ્યું કે ICMR દ્વારા  કોરોના મહામારી માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સે પ્લાઝમા થેરપી પર ચર્ચા કરી હતી. ટાસ્ક ફોર્સના તમામ સભ્યો એ બાબતે એકમત હતા કે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. […]

Verified by MonsterInsights