ભારત અને આયરલેન્ડ વચ્ચે કુલ બે T20 ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ

ભારત – આયરલેન્ડ વચ્ચે કુલ બે T20 ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ આજે રમવામાં આવશે. પહેલા મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને 1-0 થી આગળ વધી ગઈ હતી. જો ભારતીય ટીમ બીજી મેચ પણ જીતી લે તો એ વર્ષ 2022માં T20ની ત્રીજી સિરીજ પણ તેના નામે કરી લેશે. ભારતે આ વર્ષે અત્યાર સુધી શ્રીલંકા અને વેસ્ટઇન્ડીજ સામે […]

આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે હાર્દિક પંડયા

ગુજરાતના કોઈ ખેલાડીને 23 વર્ષ બાદ ભારતીય ટીમની કમાન મળી છે. આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની હાર્દિક પંડયા કરશે. હાર્દિક ગુજરાતનાં વડોદરાનો ખેલાડી છે જેણે તાજેતરમાં જ IPLમાં પોતાની ટીમ Gujarat Titansને વિજયી બનાવી હતી. છેલ્લી વખત ગુજરાતના કોઈ ખેલાડીએ 1998-1999માં ભારતની કેપ્ટનશિપ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 1999માં અજય જાડેજાને ભારતીય ODI […]

ભારતનું શાનદાર કમબેક, ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું

T20 સિરીઝમાં ભારતે શાનદાર કમબેક કર્યું છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું છે. વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં ઈન્ડિયન ટીમનું આક્રમક પ્રદર્શન રહ્યું હતું. બેટિંગ ડિપાર્ટમેન્ટ બાદ બોલિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ પોતાનો પરચો બતાવી સિરીઝ ડિસાઈડર મેચ જીતી લીધી હતી. બીજી બાજુ દ.આફ્રિકાના બેટર આ મેચમાં […]

દેશભરમાં કોરોનાનો પ્રકોપ, 8 હજારને પાર કેસ

કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે નવા કેસમાં સતત વધારો જોવા મળી રહી છે. આ દરમિયાન દેશભરમાં ગત 24 કલાકના આંકડા પણ સામે આવ્યા છે, જેમાં ફરી એકવાર કોરોનાના કેસ 8 હજારને પાર થઇ ગયા છે. ગત એક દિવસમાં કુલ 8,582 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. ત્યારબાદ ક્રૂનાના કુલ એક્ટિવ […]

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની પાંચ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની પાંચ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. પહેલી મેચ દિલ્લીમાં રમાવાની છે. જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો મોકો છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં સતત 12 ટી-20 મેચ જીતી ચુકી છે. આ રેકોર્ડ હાલ સંયુક્ત રીતે ભારત, […]

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીને લઇ ઇસ્લામિકો દેશોમાં વિરોધ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતર, કુવૈત અને ઈરાનમાં નિંદા

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવી ભારે પડી, ભાજપ નેતા નુપુર શર્મા અને નવીન જિંદલની ટિપ્પણી મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પયગંબરની સામે કથિત રૂપે ઠેસ પહોંચાડનારી ટિપ્પણીની પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતર, કુવૈત અને ઈરાનની નિંદા કરી કરી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના બંને નેતાઓની સામે કડક પગલું ઉઠાવ્યું છે અને […]

કોરોનાનો ભય, મહારાષ્ટ્રમાં ફરી વકર્યો કોરોના

દેશમાં છેલ્લા 24 કલાકમાં 4257 નવા કેસ નોંધાયા છે. આ આંકડો 8 માર્ચ બાદથી સૌથી મોટો છે. ત્યારે 4575 કેસ નોંધાયા હતા. આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે નવા સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર થઈ ગઈ છે. આ પહેલા 2 જૂને દેશમાં 4041 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શનિવારે 15 દર્દીનાં મોત થયા હતા, […]

Verified by MonsterInsights