કયાં દર્દીઓને હોય છે Mucormicosisનો ખતરો, એઇમ્સના ડિરેક્ટરે આપ્યો જવાબ

દેશમાં કોરોના વાયરસની સાથે હવે Mucormicosis ના કેસો પણ વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં એવા દર્દીઓ મળ્યા છે જેમાં આ ફૂગનો ચેપ જોવા મળ્યો છે. Mucormicosis ના કેસની વૃદ્ધિ પાછળ કોરોના વાયરસની સાથે સાથે સ્ટીરોઇડ્સને પણ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. શનિવારે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ Mucormicosis વિશે જણાવ્યું હતું કે ડાયાબિટીસ, કોરોના પોઝિટિવ અને […]

Verified by MonsterInsights