ખેડૂતોના ખાતામાં કેમ હજુ સુધી જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આપને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સરકાર તમારા ખાતાઓમાં 2000 રૂપિયા ક્રેડિટ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ૮ માં હપ્તા […]

Verified by MonsterInsights