સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની બે બેઠકો પર ભાજપની જીત

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. જેમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 […]

એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વડોદરામાં બેઠક

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ પર સૌ કોઈની નજર છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રિના સમયે ગુજરાતના વડોદરામાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બંને મહાનુભવો વચ્ચે સરકારની રચના અંગે ચર્ચા જામી હતી. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે વિશેષ વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને બંને […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સતર્કતા, ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય બની ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનું જૂનું સંગઠન ભંગ કરીને નવું માળખું જાહેર કરી દીધું છે. બીજી બાજુ દિલ્હીના સીએમ કેજરીવાલ મહેસાણામાં રોડ શોમાં લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં આપ સક્રિય બની ગયું છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ જનતાને આકર્ષવા […]

ભાજપનાં થયા હાર્દિક, કમલમમાં કર્યા કેસરિયા

પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. હાર્દિક પટેલ આજે ભવ્ય રોડ શો કરીને કમલમ પહોંચ્યા હતા. જ્યાં કમલમમાં કેસરિયા કર્યા હતા. સીઆર પાટિલે હાર્દિકને ખેસ અને નીતિન પટેલે હાર્દિક પટેલને ટોપી પહેરાવી હતી. આજે સવારે હાર્દિક પટેલ પૂજાવિધિ કરી હતી. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને […]

ગુજરાત / નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર જીને સોંપાયો ચાર્જ, ભાજપ સંગઠનના સૌથી મહત્વના સમાચાર

ભાજપ સંગઠનના સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે.સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાને હટાવીને રત્નાકર જીને મહામંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, ભાજપની હાઈ કમિટી દ્વારા આ નિર્ણય […]

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ, ભાજપનાં કાર્યકરો પરિવાર સાથે કરી રહ્યા છે સ્થળાંતર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પછી હિંસાનું તબક્કો ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં 10 થી વધુ લોકો માર્યા ગયા છે. રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCને મળેલી ભારે જીત પછી ભાજપ અને સત્તાધારી દળના વર્કર્સની વચ્ચે રાજકારણનો ખૂની ખેલ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 જિલ્લામાંથી હિંસાના સમાચાર આવ્યા છે અને બે દિવસમાં લગભગ […]

Verified by MonsterInsights