નુસરત જહાં ની બેબી બંપની સાથે પહેલી તસવીરો સામે આવ્યાં બાદ તેની પ્રેગ્નેન્સીની ખબરની પુષ્ટી થઇ, ખોટી ન હતી પ્રેગ્નેન્સીની ખબર!

નુસરત જહાં ની આ તસવીરો સામે આવ્યાં બાદ તેની પ્રેગ્નેન્સીની ખબરની પુષ્ટી થઇ ગઇ છે. જોકે, નુસરત જહાંએ અત્યાર સુધી આ ખબર પર ચુપ્પી સાધી રાખી છે. વાયરલ થઇ રહેલી આ તસવીરમાં નુસરતની સાથે શ્રાબંતી ચટર્જી નજર આવી રહી છે. એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : TMC સાંસદ અને બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ નુસરત જહાં હાલમાં તેની પર્સનલ લાઇફને […]

સંજય દત્તને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું હોય છે ગોલ્ડન વિઝા? કોને મળી શકે છે…

સંજય દત્તે ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, ‘મેજર જનરલ મોહમ્મદ અલ મારીની હાજરીમાં UAE ના ગોલ્ડન વિઝા મેળવીને સન્માનીય અનુભવ કરી રહ્યો છે. બોલિવૂડ એક્ટર સંજય દત્તે હાલમાં ખાસ જાહેરાત કરી છે. હિન્દી ફિલ્મોનાં ખલનાયક સંજય દત્તે હાલમાં ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે તેને સંયુક્ત આરબ અમીરાત (UAE) […]

કોરોનાથી સિંગર ARIJIT SINGHની માતાનું નિધન

બોલિવૂડનાં પ્રખ્યાત સિંગર અરિજીત સિંહ (Arijit Singh) પર દુખનાં ડુંગરો તુટી પડ્યાં છે. તેની માતાનું નિધન થઇ ગયુ છે. સિંગરની માતા કોરોના સામે જંગ લડી રહી હતી. પણ તે આ જંગમાં હારી ગઇ અને આ દુનિયાને છોડીને જતી રહી. ગત દિવસોમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને કારણે તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જતુ હતું. […]

Verified by MonsterInsights