માન્ચેસ્ટર સિટી મેસીને 300 કરોડ રુપિયા સુધી આપવા માટે તૈયાર, માન્ચેસ્ટર સિટી આટલી મોટી રકમ ઓફર કરી

ભારતમાં આઈપીએલમાં કોઈ ખેલાડી 14 થી 15 કરોડ રુપિયામાં ખરીદાય છે તો તેને લઈને ભારે ચર્ચા થતી હોય છે પણ ફૂટબોલ જગતના સુપર સ્ટાર્સ માટે જે બોલી લાગે છે તેની આગળ ક્રિકેટરોની કોઈ વિસાત નથી.આર્જેન્ટિનાના અને દુનિયાના પણ દિગ્ગજ ફૂટબોલ પ્લેયર લિયોનલ મેસી ની ટીમ બાર્સેલોના હવે સ્પેનિશ ફૂટબોલ લીગ જીતવા માટેની રેસમાથી બહાર થઈ […]

Verified by MonsterInsights