Sun. Sep 8th, 2024

Mehsana

આપણાં જ સમાજમાં કેટલાંક એવા કિસ્સા બને છે, જે ખરેખર આપણને વિચાર કરવા પર મજબુર કરી દે છે, કે શું ખરેખર આપણે એક સુધરેલી વિચારધારા વાળા સમાજમાં રહીએ છીએ, આવો જ એક કિસ્સો બન્યો, ગુજરાતના મહેસાણા જિલ્લામાં

ભલે એમ કહેવાતું હોય કે જમાનો બદલાઈ ગયો છે, સ્ત્રી હવે પુરુષ સમોવડી ગણાય છે, પણ તેમ છતાંય…

મહેસાણા જિલ્લા માટે રાહતના સમાચાર, છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાના કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે

કોરોનાની બીજી લહેરમાં ભારતમાં સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ હતી. ગુજરાતમાં પણ કાળમુખા કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો…

58 વર્ષના શંકરભાઈએ ફોટો જોયા પછી છોકરી સાથે વાત કરવાનું શરુ કર્યું, આ પછી શારીરિક સંબંધની લાલચમાં તો લોન લઈને રુપિયા ઉડાવ્યા અને અંતે રોવાનો વારો આવ્યો

ના-ના કરતા હોય છતાં સુંદરતા ભલભલા પુરુષોનું મન મોહી લેતી હોય છે, આવી જ એક ઘટના મહેસાણામાં બની…

મહેસાણા: દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું નિધન, તેઓની અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર ચાલી રહી હતી.

મહેસાણા: ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી વ્યાપક પ્રમાણમાં ફેલાઇ રહી છે. ત્યારે દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનો…

મહેસાણામાં ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રનું મોત નીપજ્યું

મહેસાણામાં ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રનું મોત નીપજ્યું છે જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. બનાવને…

Verified by MonsterInsights