આજે તારીખ 22 august 2021 ના રોજ દાહોદ સાંસદ જસવંતસિંહભાભોર ના જન્મ દિવસ નિમિત્તે ફતેપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચેરમેન પ્રફુલ્લભાઇ,જીલ્લા પંચાયત સભ્ય ટીનાભાઇ,તાલકા ભાજપા ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપા વ્યવસાયિક સેલના સહ સંયોજક પંકજભાઈ,ફતેપુરા ના સરપંચ કચરુભાઇ પ્રજાપતિ વેસ્ટન રેલ્વે ના સભ્ય રિતેશભાઈ વકીલ શબ્બીરભાઈ તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકરો એ કેક કાપી સાંસદ જશવંતસિંહ ભાભોર ના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી