બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં ફસાયા, મૌલા અલી અંગે નિવેદન મુદ્દે માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના…