Vijay Rupani Resignation / ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM તરીકે આપ્યુ રાજીનામુ

CM વિજય રૂપાણી : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM તરીકે રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા અને ત્યાર પછી પત્રકાર પરિષદ યોજાઇ હતી. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી ગુજરાતની એકા-એક મુલાકાતે છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે બંધ બારણે બેઠક યોજવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશને ગોલ્ડ મેડલ અપાવનાર નિરજ ચોપરાને પાઠવી શુભેચ્છા

ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિકની એથ્લેટિક્સમાં જેવલિન થ્રો રમતમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ અપાવનાર નિરજ ચોપડાને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલને વિશેષ મહત્વ આપીને દેશના રમતવીરોને તેમની પ્રતિભા ઉજાગર કરી શકે તેવુ પ્રોત્સાહક વાતાવરણ પેદા કર્યુ છે, તેના પગલે વૈશ્વિક એથ્લેટિક્સમાં દેશના […]

BIG NEWS / રૂપાણી સરકારની મહત્વની જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહન પોલિસીને લઈને મહત્વની જાહેરાત કરી છે. એક નિવેદનમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, “ગુજરાતમાં અનેક મુદ્દાઓ પર પોલિસી જાહેર કરાઇ છે. ભારતમાં ગુજરાતએ પોલિસી ગ્રીવન સ્ટેટ મુદ્દે આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે, ટુ-વ્હીલર્સ માટે […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે મુખ્યમંત્રી મહત્વની જાહેરાત કરી શકે છે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહત્વની જાહેરાત કરશે. તેઓ બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજશે. જેમાં તેઓ ઇલેક્ટ્રિક વાહન પોલિસીના કાયદાકીય સ્વરૂપને લઈને ઘોષણા કરી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોના સંશોધનને વધુ સંશોધન માટે બેટરી રિચાર્જ કરવાથી કઇ રીતે સંશોધનને સરળ બનાવવા તે અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે રાજ્ય […]

જાણો, CM વિજય રૂપાણી અચાનક એક ગામડે પહોંચ્યા

જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી […]

Verified by MonsterInsights