નીતિ આયોગ / કોરોના રસી બંને ડોઝ લીધા પછી મૃત્યુનું જોખમ 98% ઘટે છે

ચંડીગઢની સંશોધન સંસ્થા દ્વારા કરાયેલા સર્વેના આધારે, નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલ જણાવે છે કે કોરોના રસીના બંને ડોઝ લીધા પછી 98% કોરોનાનું સંક્રમણ ઘટી જાય છે. સરકારે પંજાબમાં પોલીસ કર્મચારીઓ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસ પર અહેવાલ આપ્યો છે. પંજાબ સરકારે અને ચંદીગઢની વેટરનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચની અનુસ્નાતક સંસ્થા સાથે મળીને આ […]

સારા સમાચાર / 12 થી 18 વર્ષનાં બાળકો માટે ટૂંક સમયમાં આવી રહી છે આ કંપનીની કોરોના રસી, SCમાં સરકારનું સોગંદનામું

ભારતીય દવાની કંપની ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત નવી કોરોના રસી ટૂંક સમયમાં દેશમાં 12 થી 18 વર્ષની વયના બાળકો માટે ઉપલબ્ધ થશે. કેન્દ્રએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે. દેશમાં કોરોના રસી માટે ઓછામાં ઓછી વય 18 વર્ષ છે. દેશમાં 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટના એક […]

ગુજરાતી કંપની જલ્દી લાવી શકે કે દેશની ચોથી વેક્સીન, ગુજરાતી દવા કંપની ઝાયડસ કેડિલા (zydus cadila) ચાલુ મહિનામાં કોરોના વેક્સિકન માટે મંજૂરી માંગી શકે છે

zydus cadila ના મેનેજીંગ ડાયરેક્ટર (MD) શર્વિલ પટેલે જણાવ્યું છે કે, “અમે આ મહિનામાં રેગલેટરને ટ્રાયલ ડેટા સોંપી મંજૂરી માંગી શકીએ છીએ. અમને આ મહિનામાંજ ઇમરજન્સી યુઝ માટે પરવાનગી મળી શકે છે. ગુજરાતી દવા કંપની ઝાયડસ કેડિલા (zydus cadila) ચાલુ મહિનામાં કોરોના વેક્સિકન માટે મંજૂરી માંગી શકે છે. કંપનીને કોવિડ વેક્સીનને સંલગ્ન ડેટા મળ્યો છે. […]

Verified by MonsterInsights