ખેડા / કઠલાલ તાલુકાના દાપટગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું

ખેડા : જિલ્લાના કઠલાલ તાલુકાના દાપટ ગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. ત્યજી દીધેલી હાલતમાં નવજાત શિશુ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ. રાહદારીઓની નજરે નવજાત શિશુ આવતા જ પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. કઠલાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા વાલી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો નવજાત શિશુની કઠલાલ સરકારી દવાખાનામાં સારવાર […]

નડિયાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમા વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ, જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે રાતે ધોધમાર તૂટી પડ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ મોડી રાત્રે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે, પહેલા વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજીનો પુરાવો જોવા મળ્યો. નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમા વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ. […]

Verified by MonsterInsights