Mon. Dec 23rd, 2024

ઝાલોદ નગર ના સામાજિક કાર્યકર્તા દ્વારા 2 વર્ષ ની બાળકી ને રક્તદાન કરાયું

ઝાલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના લેક્ચરર અને નગરના સામાજિક કાર્યકર એવા શ્રી બી.એમ ગોહિલ સાહેબ દ્વારા આજે એક નાનકડી છોકરી જેનું નામ પ્રિયંકાબેન કલ્પેશભાઇ સુવર જેની ઉમર 4 વર્ષ ની હતી અને આ બાળકી મા ફક્ત 2% લોહી હતું, આ બાળકી ધાવડીયા ની હતી, આમ આ સેવા કાર્ય થકી રક્તદાન કરવામા આવ્યુ અને બાળકી ની તાત્કાલિક સારવાર કરાવવામાં આવી

રિપોર્ટર : પંકજ પંડિત, ઝાલોદ

9998619480

Related Post

Verified by MonsterInsights