Sun. Dec 22nd, 2024

9 વર્ષ નાના ટપુ સાથે લવની ખબર થી ‘બબીતા જી’ લાલઘૂમ

હમણાં તાજેતરમાં જ ચાલી રહેલી તારક મહેતાકા ઉલટા ચશ્માં સીરીયલમાં બબીતા ની ભૂમિકા ભજવી રહેલી મુંનમુન દત્તા એવું કેહેવામાં આવે છે કે છેલ્લા ઘણા સમય થી એ જ સીરીયલ માં ટપુડા નો રોલ ભજવનાર સહ સલાહકાર રાજ અનાડકરની છેલ્લા ઘણા સમય થી અફેર ની વાતો ચાલી રહી છે.

થોડા સમય પહેલા એવા પણ સમાચાર હતા કે તે બંને એટલે કે મુનમુન દત્તા અને રાજ અનાડકર ડેટ કરી રહ્યા છે . અને તમને એ પણ ખબર છે કે રાજ અનાડકર એ તેમનાથી ૯ વર્ષ જેટલો નાનો છોકરો છે . આ બઘી જ વાત ની જાન તેમના પરિવાર ને પણ છે એવું જાણવા મળ્યું છે . અભિનેત્રી મુનમુન દત્તા એ પોતાનું મૌન તીડીને પસી એક ખુલ્લા લેટર માં જણાવ્યું હતું અને તેને થોડો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો તથા આ પત્ર લખતી વખતે અભિનેત્રી મુનમુન દત્તા જણાવ્યું કે તે  ભારતની દીકરી કહેતા શરમ અનુભવે છે .

મુનમુન દત્તે એટલે કે ‘ બબીતા જી ’ એ પોતે લખેલા લેટરમાં એ પણ જણાવ્યું હેતુ કે સામાન્ય લોકો એ જે તેમને ખરાબ કોમેન્ટો નો જયારે બહુ કરી હતી તે વખતે તેમણે કહ્યું હતું કે શિક્ષિત થયા પસી પણ આપણે એવા બધા સમાજ નો એક ભાગ છીએ કે જે સતત ને સતત નીચે જોવું પડે . તથા તેમને એ પણ જણાવ્યું હતું કે તમારી રમુજ ને માટે સ્ત્રીઓ તેમની ઉંમરથી સતત શરમાતી હોય છે.

તારક મહેતા ના ઉલટા ચશ્માં માં ‘ બબીતા જી ’ નો રોજ ભજવતી મુનમુન દત્તા નામની અભનેત્રી એ જણાવ્યું હતું કે મેં છેલ્લા ૧૩ જેટલા વર્ષથી લોકો ને ખુબજ મનોરંજન કરાવ્યું છે અને તથા મારા આ સન્માનને અપમાનિત કરવા માટે લોકો એ ફક્ત ૧૩ મિનીટ પણ નથી લગાડી .

મુનમુન દતા એ આગળ એ પણ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ એટલો હતાશ અને નિરાશ થઈ ગયો હોય છે ત્યારે કે જે પોતાનો જીવ પણ લેવા માંગે છે કે તમારા શબ્દો તેને અંત સુધી લેવા માંગે છે . તેથી તેમણે કહ્યું હતું કે તે પોતાને ભારતની દીકરી કહેતા પણ શરમ લાગે છે તેમ તે પોતાની જાત ને કહે છે .

Related Post

Verified by MonsterInsights