Mon. Dec 23rd, 2024

24 September 2021 : જાણો શુક્રવારનું રાશિફળ, આજે ધનની દેવી આ રાશિ પર મહેરબાન રહેશે

મેષ રાશિ (અ.લ.ઇ.)

વેપારમાં સારો લાભ જણાશે.
સંતાન વિષયક ચિંતા દુર થશે.
વિવાદોવાળા કામમાં લાભ જણાશે.
મુડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના.
ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે.
પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે.
સંતાન પક્ષે ચિંતા દુર થશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

નવા પરિચયથી લાભ થાય.
વાહન ચલાવવામાં કાળજી રાખો.
માતૃપક્ષે આર્થિક મદદ મળશે.
સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક રાશિ (ડ.હ.)

યાત્રા પ્રવાસના યોગો જણાય.
વિવાદિત કાર્યોમાં વિજય થાય.
નવા કામકાજમાં લેણુ જણાય.
ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધી થાય.

સિંહ રાશિ (મ.ટ.)

સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય.
માનસિક શાંતિ અનુભવાય.
મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય.
વ્યાપાર બાબતે મધ્યમ જણાય.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

મનગમતા કાર્યોમાં રુચી વધે.
શત્રુઓ દ્વારા લાભ મળે.
આર્થિક સમસ્યાઓ હળવી બને
વિવાદિત કાર્યોમાં વિજય મળે.

તુલા રાશિ (ર.ત.)

ધંધામાં મહત્વના કાર્યો થાય.
જીવનસાથી સાથે મતભેદ જણાશે.
યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવના.
મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

મૂડીરોકાણમાં લાભની સંભાવના છે.
આત્મવિશ્વાસમાં વૃદ્ધી થાય.
કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને.
યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

વાહન વ્યવહારથી સંભાળવુ.
નાના મોટા રોકાણમાં સાવધાની રાખવી.
કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના.
માતાના આશિર્વાદથી કામ સરળ બને.

મકર રાશિ (ખ.જ.)

સારા કાર્યોમાં સમય પસાર થાય.
સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના.
રોગ-ઋણ-વિવાદથી બચવુ.
સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

ખાન પાનમાં સાવધાની રાખવી.
વેપારમાં ભાગીદારીથી લાભ થાય.
કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને.
સારા કામમાં યાત્રાના યોગ જણાય.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

જીવનસાથી સાથે તણાવ જણાય.
વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય.
ગુસ્સા ઉપર સંયમ રાખવો.
સગા સબંધીઓથી લાભ થાય.

Related Post

Verified by MonsterInsights