Sun. Sep 8th, 2024

પદ્મભૂષણ સ્વ. શ્રી કેશુભાઈ પટેલ (બાપા)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

અમીત પટેલ અમદાવાદ

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, આપણા સૌ કાર્યકર્તાઓના મોભી અને માર્ગદર્શક એવા પદ્મભૂષણ સ્વ. શ્રી કેશુભાઈ પટેલ (બાપા)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. બાપાએ ભાજપ અને ગુજરાતના જાહેરજીવનમાં આપેલું અતુલ્ય યોગદાન સદાય માટે પ્રેરણાદાયી બની રહેશે.

Related Post

Verified by MonsterInsights