Mon. Dec 23rd, 2024

DAHOD- ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તારના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કલ્પેશભાઈ બરજોડ બિનહરીફ ચૂંટાયા

આજે તારીખ 22 નવેમ્બર 2021 ના રોજ ફતેપુરા 129 વિધાનસભામાં યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બરજોડ કલ્પેશભાઈ બિન હરીફ ચૂંટાયા.129 ફતેપુરા વિધાનસભાના યુથ કોંગ્રેસના તમામ યુવાનો એક થઈ પ્રમુખ તરીકે બરજોડ કલ્પેશભાઈ ને બિનહરીફ તરીકે આજે ગુજરાત કોંગ્રેસના પરિણામમાં 129 ફતેપુરા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જાહેર કર્યા છે

Related Post

Verified by MonsterInsights