Tue. Dec 24th, 2024

DAHOD-FATEPURA- કરોડીયા પૂર્વ ગામમા આવેલ કુબેર પેટ્રોલિયમ ના માલિક દ્વારા ગ્રાહકોને દિવાળી નિમિત્તે ભેટ સોગાદો આપવામાં આવી

ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે આવેલા કુબેર પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ઉપર પંપના માલિક પ્યારેલાલ હરિશ્ચંદ્ર  તેમજ તેમના પુત્રો કમલેશ અને જયેશ દ્વારા પેટ્રોલ પંપ આવતા ગ્રાહકોને દિવાળી નિમિત્તે ભેટ  સોગાદો આપવામાં આવી.

Related Post

Verified by MonsterInsights