આજે વર્લ્ડ રેડ ક્રોસ ડે : દર વર્ષે 8 મેના રોજ વર્લ્ડ રેડ ક્રોસ ડે મનાવવામાં આવે છે જાણો, આ દિવસનો મુખ્ય હેતુ

વર્લ્ડ રેડક્રોસ દિવસનો ઇતિહાસ રેડ ક્રોસ સંસ્થા વિશ્વવ્યાપી છે. વિશ્વના પ્રથમ વિશ્વયુદ્વ બાદ શાંતિ સ્થાપવા રેડ ક્રોસનો મહત્વનો ફાળો રહ્યો…

અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે અમેરિકામાં રહેતી આ ગુજરાતી યુવતીએ રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું

રૂપા દેવાંગ નાયક દશવાડાના કાળીદાસ નાયકના પુત્રવધુ છે. જેઓ મફતલાલ ગ્રુપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર હતા. 35 કરોડના…

અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ, નવરંગપુરા સ્ટેડિયમમાં ગાડીઓની લાંબી લાઈન, ભારે રોષ બાદ હવે ટુ વ્હીલરને પણ એન્ટ્રી મળી

રાજ્યમાં કોરોનાનું વેક્સિનેશન પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે આજે અમદાવાદ શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો, સુરતમાં ધોરણ 7થી ઉપરના વિદ્યાર્થીઓને કોરોના પાઠ ભણવામાં આવશે

કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. સુરતમાં ધોરણ…

દાહોદ:ફતેપુરાના સુખસર આરોગ્ય કેન્દ્રમાં દર્દીનું મોત થતાં પરિવારજનોએ કર્યો હોબાળો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુરૂવારે દર્દીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો. જેમાં દવાખાનાની…

કોરોના મટ્યા પછી હાર્ટ એટેક અને લકવાનું જોખમ, દોઢ મહિનામાં 150થી વધુ મોત

કોરોના મટ્યા બાદ કે રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી, ઘરે ગયા બાદ અચાનક જ તબિયત લથડવાના વધુ કિસ્સાઓ બહાર આવી રહ્યાં…

ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્યે કેમેરા સામે પીધું ગૌમૂત્ર, કહ્યું- આ કોરોનાથી બચાવશે

ભારતમાં કોરોનાના કારણે ભારે હાહાકાર વ્યાપ્યો છે અને શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકો આ મહામારીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં…

આવકવેરા વિભાગે રાહત આપી – હવે હોસ્પિટલોમાં 2 લાખથી વધુની રોકડ ચૂકવી શકાશે છે

આવકવેરા વિભાગે હોસ્પિટલો અને આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડતી કોવિડ -19 સારવાર રોકડમાં રૂ. 2 લાખ અને તેથી વધુની ચૂકવણી સ્વીકારવાની…

શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પીએસએ પ્લાન્ટ દાન કરવાની જાહેરાત કરાઈ

શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પીએસએ પ્લાન્ટ દાન કરવાની જાહેરાત કરાઈ કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલા…

You cannot copy content of this page

Verified by MonsterInsights